??

" Admission Open ......અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે.... Think Big, Think Different "

NOTICE ::

" ધોરણ 10 વિભાગ A માટે અતિ ઉપયોગી જોડકા, ખાલીજગ્યા, ખરાંખોટા, MCQs ની ઓનલાઇન ટેસ્ટ 25 ગુણની :: બીજુ ઘણું બધુ ........ " Think Big, Think Different

TAG LINE : >>>>>

Admission OPEN Our Tag Line ::: ....... Think Big, Think Different ..... Admission Open ...

IM STUDENT

" ધોરણ 5 થી 12 સાયન્સ / કોમર્સ / આર્ટ્સનું પ્રવેશકાર્ય શરૂ... ONLY 25 Students per batch ..... "

Monday, November 22, 2021

WELCOME

 વ્હાલા વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓ

IM STUDENT ACADEMY પરિવારમાં આપનું સ્વાગત છે.

IM STUDENT ACADEMYમાં જોડાવવાનો આપનો નિર્ણય અમારા માટે મૂલ્યવાન છે અને અમે આશા રાખીએ છીએ કે આપને આપના શૈક્ષણિક ધ્યેયો હાંસલ કરવામાં IM STUDENT ACADEMYનું અમૂલ્ય યોગદાન હશે.

 

આપનો વિશ્વાસ અમારા પર હોવાથી અમારો સતત પ્રયત્ન એ છે કે આપને અમારા અમૂલ્ય યોગદાન થકી આપના શૈક્ષણિક ધ્યેયો પ્રાપ્ત કરવા માટે શક્તિમાન કરીએ.

 

અમારું ધ્યેય છે કે આપની કારકિર્દીના ઘડતરમાં સહભાગી બનીએ.

સુરતના અડાજણ, રામનગર, પાલ વિસ્તારમાં ધોરણ 5 થી 12 સાયન્સ/કોમર્સ/આર્ટ્સના શૈક્ષણિકક્ષેત્રમાં અમારી સંશોધન આધારિત સેવાઓ અને શૈક્ષણિક ઉપલબ્ધિઓ અન્યોથી અમને ઘણા અલગ સ્થાન પર મૂકે છે.


અમે હંમેશા વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓની જરૂરિયાતોને જ પ્રાધાન્ય આપ્યું છે અને તેથી જ અમે માત્ર વિદ્યાર્થીઓની સંખ્યાની ર્દષ્ટિએ નહીં પરંતુ શૈક્ષણિક સેવાઓના સંતોષકારક પરિણામો પ્રદાન કરવામાં પણ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છીએ.

શુભ કામનાઓ સહ

No comments:

Post a Comment

WELCOME

  વ્હાલા વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓ IM STUDENT ACADEMY પરિવારમાં આપનું સ્વાગત છે. IM STUDENT ACADEMYમાં જોડાવવાનો આપનો નિર્ણય અમા...